લોકો મહાત્મા ગાંધીના પ્રેરક પ્રસંગોથી વાકેફ બને અને તેને અનુસરે અને ખાસ કરીને બહેનો નમા‚ રાજકોટ સ્વચ્છ રાજકોટથ અભિયાનને સફળ બનાવે એ ઉમદા હેતુથી શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડની ઉપસ્થિતિમાં શહેરના મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી કિરણબેન માકડીયાની આગેવાનીમાં મહાત્મ ગાંધી મ્યુઝીયમની મુલાકાત લીધી હતી. આ તકે વોર્ડના કોર્પોરેટર મીનાબેન પારેખ, હીરલબેન મહેતા, વોર્ડના મહામંત્રી કિરીટ ગોહેલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ ઉન્નતીબેન ચાવડા, સોનલબેન દવે, પીનાબેન કોટકે જહેમત ઉઠાવી હતી.
Trending
- ઉતરાયણ પર્વ નિમિત્તે ત્રણ “સ” યાદ રાખો… સમજદારી, સદભાવ અને સાવચેતી
- પિઝા સ્વાસ્થ્ય માટે ખતરનાક..!
- રાજકોટ : રેલવે તંત્રની લોકોને ટ્રેકની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની અપીલ
- Tech Knowledge : શું તમારું Wi-Fi રાઉટર આખી રાત ચાલુ રહે છે???
- રાજકોટનું આકાશ રંગાયું પતંગોના રંગે
- ગાંધીધામ: હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની નિઃશુલ્ક આઠ દિવસીય વીડિયો શિબિરનું કરાયું આયોજન
- નલિયા: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા બજાર ચોક ખાતે કરાઈ ઉજવણી
- પાટણ: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા હિન્દુ સમાજ દ્વારા કરાઈ ભવ્ય ઉજવણી