વોર્ડ નં.૧૩માં વર્ષોથી દુષિત પાણી પ્રશ્ર્ને જે ડ્રેનેજ પીવાનું પાણી સાથે ભળી જવાનો પ્રશ્ર્ન માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરને અનેકવાર લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ નમુના પાસ થાય છે. અને પાણી ફેલ જાય છે. અનેકવાર લેખીત રજુઆત છતા ૧૦ વર્ષ જૂનો પ્રશ્ર્ન હજુ પણ ઉભો છે.
આ બાબતે તાત્કાલીક ધોરણે પગલા લેવા જાગૃતિબેન ડાંગરે કમિશ્નરને રૂબરૂ રજુઆત કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,