અત્યારે લોકો મોટાભાગનો સમય ડિવાઇસની સાથે વીતાવી રહ્યા છે.ડિવાઇસમાં વધારે કચરો અને ધૂળ પણ જમા થતી રહે છે.તમે તમારા ડિવાઇસને નવા અને ક્લીન જોવા ઇચ્છો છો તો તમે ઘરમાં રહેલી કેટલીક ચીજો વડે તેની સાફ-સફાઈ કરી શકો છો.અમે આજ આપને કેટલીક ટ્રિક્સ જણાવી રહ્યા છીએ

કપડા પર વપરાતા રોલરની મદદથી તમે તમારા કોમ્પ્યુટર ના સ્પિકર રહેલી ધૂળને સાફ કરી શકો છો.

ટૂથબ્રશની મદદથી ઈયર ફોન પરના કચરાને દૂર કરી શકો છો.

હેડ ફોનના જેકને કલિન કરવા માટે તમે ડેન્ટલ બ્રશની મદદ લઈ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.