ખેડૂતોને મોસમમાં યુરિયાની ખાતરની અછત વર્તાતી હોય છે મધ્યપ્રદેશ સરકારે યુરિયાની અછતથી બચાવવા એડવાન્સ બૂકિંગ કરાવવાની ખેડૂતોને સહાલ સાથે એક યોજના શરૂ કરી છે.

વાડી ખેતરમાં વાવેતર બાદ છોડના વિકાસના તબકકે યુરિયા ખાતરની જરૂર રહેતી હોય છે. આ સમયે યુરિયા ખાતરની અછત વર્તાતી હોય છે. ખેડૂત્ોને યુરિયા ખાતરની અછત ભોગવવી ન પડે તે માટે મધ્યપ્રદેશ સરકારે ખેડૂતોને અગાઉથી યુરિયા ખાતરનું બુકીંગ કરાવવા મળેતી યોજના શરૂ કરી છે. ખેડૂતે પોતાની વાવેતર પાકીન જરૂરીયાત મુજબ યુરિયાનું એડવાન્સ બુકિંગ કરાવ્યા બાદ તેની નોંધ સરકાર સમિતિ પાસે થશે. સહકાર સમિતિ ખેડૂતની પાત્રતા ચકાસણી કરશે અને એના આધારે ખેડૂત આગામી સર્જનમાં યુરિયા ખાતર લઇ શકશે.

સમગ્ર દેશમાં યુરિયા ખાતરના એડવાન્સ બૂકિંગની આ યોજના શરૂ કરનાર મધ્યમપ્રદેશ પ્રથમ રાજય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.