રાજસ્થાન,મધ્યપ્રદેશ,તેમજ છતીશગઢ રાજ્યો મા યોજાયેલ ચુંટણી માકોંગ્રેસ પાર્ટી નો ભવ્ય વિજય થતા કોંગ્રેસ નો ગઢ ગણાતા મોરબી જીલ્લા ના વાંકાનેર,હળવદ, ટંકારા, મોરબી સહીત ના તાલુકામાં કોંગ્રેસ સમીતી દ્વારા વિજયોત્સવ મનાવવા માં આવેલ જેના અનુસંધાને વાંકાનેર મા પણદાણાપીઠ ચોક ખાતે શહેર તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવવા મા આવેલઆ પ્રસંગે ઈરફાન પીરઝાદા (ગુજ.પ્રદેશ કોંગ્રસ માયનોરીટીડીપા.વા.ચેરમેન),મોરબી જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ ગુલામભાઈ પરાસરા,માર્કેટ યાર્ડ ડીરેક્ટરશકીલ પીરઝાદા, યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા,જી.જી.કડીવાર,સરફરાજ મકવાણા,હુશેન કડીવાર, શેહબાઝખાન પઠાણ સહીતના કાર્યકરો હાજર રહ્યા હતા.
Trending
- LookBack 2024 Sports: ક્યાં કારણે આ વર્ષ બોક્સિંગ માટે અભિશાપરૂપ સાબિત થયું ??
- અમદાવાદના દિવ્યાંગ તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું
- Look Back 2024 Entertainment : આ વર્ષે, હોરર ફિલ્મોની સામે અન્ય ફિલ્મો ધૂમ મચાવી ગઈ
- Ghuto Recipe: શિયાળામાં બનાવો ગરમાગરમ ઘુટો, નોંધી લો સરળ રેસિપી
- સાબરકાંઠા: સાબરડેરીમાં બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણથી 1 મજૂરનું મો*ત
- નર્મદા: રાજપીપલા APMC ખાતે નવી MPACS, ડેરી અને ફિશરી કો-ઓપરેટિવની રચના સંદર્ભે કાર્યક્રમ
- અમદાવાદ: બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડરે આચરેલી છેતરપિંડી કેસનાં આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર
- નલિયા: ગાયત્રી શકિત પીઠના 39મો પાટોત્સવની ધામધુમથી ઉજવણી