Abtak Media Google News
  • કાર સહિત કુલ રૂ.5,11,420 નો મુદ્દામાલ જપ્ત
  • LCBની ટીમને મળી મોટી સફળતા
  • 264 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ તથા 96 નંગ બિયર ટીન કબ્જેScreenshot 4 1

મોરબી ન્યૂઝ : વાંકાનેરનાં કોઠારીયા ગામથી કારમાંથી વિદેશી દારૂનો મોત પાયે જથ્થો ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ કોઠારીયા ગામે ખુલ્લા પ્લોટમાં પડેલી  રજી. નં. Gj 36 L 8269 કાર માંથી 264 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ તથા 96 નંગ બિયર ટીન મોરબી Lcb ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતાં.Screenshot 6 4

ગુજરાત રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં અવાર નવાર દારૂના જથ્થાઓ ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર LCB ની ટીમને મોટા સફળતા મળી છે. LCB ની ટીમે ખુલ્લા પ્લોટમાં પડેલી ગાડીમાંથી મોત પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો. કાર સહિત કુલ રૂ.5,11,420 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તો આરોપી પૃથ્વીરાજ સિંહ નરેન્દ્રસિંહ ઝાલા કોઠારીયાનો રહેવાસી નાસી છૂટયો હતો. જેને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

કેતન ભટ્ટી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.