ફોક્સવેગન જર્મનીની કાર બનાવવા કંપની કાર બજાર માં લાવી રહી છે એક નવી ગાડી જેનો ટ્રેન્ડિ લુક આકર્ષક છે તો સાથે સાથે તેના વિશેષ ફીચર્સ પણ લોકપ્રિય બની રહશે તેવી કંપનીને આશા છે.

આ વર્ષના અંત સુધી માં યુરોપમાં યોજાનાર ફ્રેક્ફ્રર્ટ મોટર શોમાં આ કારનું લોન્ચિંગ થાય તેવું અનુમાન થઈ રહ્યું છે તો ચાલો વધુ જાણીએ ફોક્સવેગનની SUV સ્ટાઇલિશ ગાડી વિશે…

ફોક્સવેગન ટી-ટોક વિશે વાત કારિયે તો તેમાં 5 એંજિન ઑ પૂરા હશે જેમાથી 3 પેટ્રોલ અને 2 ડિઝલ વેરિયન્ત રહેશે

6 ની મેન્યુયલ સ્પીડ અને 7 ની ડ્યુઅલ શિફ્ટ ઓટોમેટિક ગિયર બોક્સ વાળું એંજિન ધરાવે છે. ડ્રાઈવર સિસ્ટમની વાત કરીયે તો ટોપ મોડેલ માં 7 સ્પીડ ડ્યુયલ શિફ્ટ ગિયર બોક્સ સાથે 4 મોશન ફોર વ્હીલ રહેશે. 1.3 લિટર 3 સિલિન્ડર વાળું એંજિન 117bhp  ના પાવર સાથે 271nm તોર્ક જનરેટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે જેમાં 1.5 લિટર 4 સીલિંડર અને 2.0 લિટર 4 સિલિન્ડર એંજિન ઓપસન પણ છે તો વિચરવું રહયું કે ભારત માં આ ટ્રેન્ડિ, સ્ટાયલીશ કાર કઈ કઈ કંપનીઓને ટક્કર આપવા સક્ષમ  છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.