રાજકોટ તા. રપ સૌરાષ્ટ્ર-કચ્છની સુપ્રસિઘ્ધ અને એક જ છત્ર હેઠળ સ્વાસ્થ્ય સંબંધી તમામ પ્રકારની ઇમરજન્સી સારવાર પુરી પાડતી રાજકોટની એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ દિવાળીના તહેવારો દરમ્યાન પણ રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે. હ્રદય રોગનો હુમલો, અકસ્મ્ાતના કેસો, ઝાડા ઉલ્ટીના કેસો, સખત તાવ આવવો, ડેન્ગ્યુ વિગેરે દર્દોની તાત્કાલીક સારવારની જરુર હોય તેવા દર્દીઓની સારવાર માટે હોસ્પિટલના ડોકટરો તેમજ સ્ટાફ ટુ રહેશે. વોકહાર્ટ ઇમરજન્સી સર્વિસીઝના મો. ૭૪૦૫૧ ૭૪૦૫૧ છે. કોઇપણ પ્રકારની ઇમરજન્સી સારવાર માટે આ નંબર ઉપર સંપર્ક કરવા વોકહાર્ટ હોસ્પિટલની એક યાદીમાં જણાવેલ છે. વિશેષમાં હોસ્પિટલના સેન્ટર હેડ ડો. જગદીશ ખોયાણીએ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ નાગરીકોનું વિક્રમ સવંત ૨૦૭૬નું આગામી વર્ષે ખુબ જ આરોગ્યમય, સુખ-શાંતિ, સમૃઘ્ધિ અને પ્રગતિ અને પ્રગતિ સાથે પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને, દિવસ સંતોષજનક રહે.
- સુરત: વરાછામાં મંગેતરની હ*ત્યા કરનારને માહિસાગરના જંગલમાંથી પોલીસે ઝડપ્યો
- અંજાર: ભુ-માફીયાઓ દ્વારા થતી ખનિજ ચોરી રોકવા સ્થાનિકોની માંગ
- સુરત: રાંદેર વિસ્તારના દોઢ વર્ષના બાળકે રમતા-રમતા ઝેરી દવા પી લીધી
- સુરત: જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન
- લીંબડી: દેવપરા ગામે શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ
- નર્મદા: કેબીનેટ મંત્રી કુબેર ડિંડોરે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલી અર્પી
- સિહોર: ચિફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીની કડક કાર્યવાહી કરી