વઢવાણ નજીક સુખદેવસિંહ પ્રતાપસિંહ ચાવડા રહે. કોયબા, તા. હળવદ જી. મોરબીવાળો પોતાના કબજા ભોગવટાની મારુતી અલ્ટો કાર નં. જીજે ૧૨ બીએફ ૯૮૯૭ વાળીમાંથી આરોપી દીલીપસિંહ દાનસંગભાઇ સોલંકી રહે. વઢવાણ ખારવાની પોળ, ગોવા કોઠારીની શેરીવાળા ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટ પરપ્રાંતિય ઇગ્લીશ દારુનું બંને આરોપીઓ કટીંગ કરતા હોઇ તેમની પાસેથી કંપની સીલબંધ બોટલ નંગ ૧૩૯ કી. ૫૫,૬૦૦/- તથા બીયર ટીન નંગ ૨૨૮ કિ. રૂ.૨૨૮૦૦/- મળી કુલ રૂ. ૭૮૪૦૦/- તથા મારુતી અલ્ટો કાર ૧ કિ. રૂ. ૧ લાખ તથા મોબાઇલ ફોન નં. ૧ કિ. રૂ. ૫૦૦/- મળી કુલ રૂ. ૧,૭૮,૯૦૦/- ના મુદામાલ સાથે આરોપી સુખદેવસિંહ ચાવડા રેઇડ દરમ્યાન પકડાઇ ગયા હતા જયારે આરોપી દિલીપસિંહ સોલંકી પોલીસને જોઇ નાસી છુટયા હતા તેમને પકડી પાડયા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Trending
- વેરાવળ: સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે ડિઝાસ્ટર સેફ્ટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ
- અબડાસા: ICDC ઘટક એક વિથોણ સેજાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો
- Mercedes-AMG CLE ટુંકજ સમયમાં મચાવશે ભારતની બજારમાં ધૂમ…
- વેરાવળ: વિજ્ઞાન-કલાનો આધુનિક બનતો સરકારી વિજ્ઞાન કોલેજમાં યોજાયેલો રાજ્યકક્ષાનો સાયન્સ કાર્નિવલ
- વેરાવળ: રાજ્યકક્ષાના ‘સાયન્સ કાર્નિવલ’ માં આંતરક્ષિતિજો વિકસાવતા સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ
- MG M9 Electric MPV ભારતમાં લોન્ચ થવાની તૈયારી ; ભારત મોબિલિટી એક્સ્પોમાં કરશે ડેબ્યૂ…
- સુરત: પોલીસ વિભાગ DCP ઝોન 2માં મિથુન ચૌધરીનું નામ, માહિતી લીક કરવાનું કૌભાંડ આવ્યું સામે
- સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સ્પોનો પ્રારંભ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ