કેશરગંજના ગ્રામ જનો મોટી સંખ્યામાં હાજર રહી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું.કેશરગંજ ગામની સરકારી જમીનમાં દબાણ દૂર કરવા ગ્રામજનો દ્વારા રેલી યોજી વડાલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.