દેશભકિતનાં રંગે રંગાયેલી અને રાષ્ટ્રીય સ્વાહા ઈદમ ન મમ ને વરેલી વી.વી.પી. ઈજનેરી કોલેજ સંસ્કાર સો શિક્ષણ આપી રહી છે ત્યારે આજનાં ભવ્ય દિવસે વર્ષોી દરેક ભારતીય નું સપનું હતું કે અયોધ્યામાં ભવ્ય રામજન્મ ભૂમી ઉપર ભવ્ય મંદીર ાય તે સ્વપન સાકાર વા જઈ રહ્યું છે. તા. ૫૮૨૦૨૦ નાં રોજ અયોધ્યા ખાતે ભવ્ય રામમંદીર નો શીલાન્યસ ઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં જેની ઉજવણી ઈ રહી છે ત્યારે વી.વી.પી. ઈજનેરી કોલેજ ખાતે ભવ્ય મહાઆરતીનો કાર્યક્રમ યોજાણો હતો.
આ કાર્યક્રમમાં મનોજભાઈ કીયાડા-ગ્લોબલ સી.એન.સી.નાં સી.ઈ.ઓ. તેમજ જાણીતા એન્જીનીયર હેતુલભાઈ દોશી અને સંસનાં આચાર્ય ડો. જયેશભાઈ દેશકર દવારા મહાઆરતીનો પ્રારંભ યેલ હતો અને સોશ્યલ ડીસ્ટન્સ રાખી, માસ્ક પહેરી, પૂજા અર્ચના કરવામાં આવેલ હતી. કાર્યક્રમ બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ સંસનાં તમામ કર્મચારીગણ ઉપસ્તિ રહયા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશોરભાઈ ડોડીયા-રામભોજનાલય વાળા તેમજ કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી. હતી. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સંસનાં મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર આચાર્ય ડો. જયેશ દેશકરે સર્વે સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.