ભાંગરો તરીકે જાણીતી વનસ્પતિનો માથામાં નાખવાના તેલમાં ઉપયોગ કરવામાં આવે છે, જે મરાઠીમાં ભાંગરા અને અંગ્રેજીમાં એક્લિપ્ટા આલ્બા તરીકે ઓળખાય છે. આ વનસ્પતિના કુદરતી ગુણોને લીધે જ એને સૌંદર્યપ્રસાધન તેમ જ સપ્લિમેન્ટ્સ તરીકે પણ લેવામાં આવે છે. આજે જાણીએ ભૃંગરાજ કે ભાંગરો કેવી રીતે મદદરૂપ થાય છે.
કદાચ જાણીને નવાઈ લાગે કે ત્વચાના નિષ્ણાત પણ ભાંગરામાંથી બનેલી દવાની સલાહ આપે છે. કોસ્મેટો-ડર્મેટોલોજિસ્ટ ડોકટર જણાવે છે, ઘણા ત્વચાનિષ્ણાતને ભાંગરા વિશે ખબર ની હોતી. મારી પાસે નિષ્ણાતોના હા હેઠળ બનાવેલાં ભાંગરાનાં સપ્લિમેન્ટ્સ ઉપલબ્ધ છે. હું જ‚ર પડ્યે વ્યક્તિને એ લેવાનું સૂચન આપતી હોઉં છું. અમારા ક્ષેત્રમાં ભાંગરાયુક્ત પ્રોડક્ટ પણ ઓછી વપરાય છે.
એી જ જે લોકો આધુનિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે તેમને કદાચ આ ગુણવર્ધક વનસ્પતિ વિશે જાણકારી ની. આ વનસ્પતિનો કેવી રીતે ઉપયોગ કરાય એ જણાવી રહ્યા છે આયુર્વેદ નિષ્ણાત ડોકટર પાસેથી. તેમના મત મુજબ ભાંગરાનો મૂળ ઉપયોગ વાળ માટે છે. વાળની દરેક પ્રકારની સમસ્યા ભાંગરાથી દૂર થાય છે.
વાળ અને ભાંગરો
નાની વયે સફેદ તા વાળ, ખરતા વાળ, વાળનો જથ્થો ઓછો હોય, ટાલ પર ખીલ, ખંજવાળ કે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો દરેક સમસ્યા ભાંગરાથી દૂર ઈ શકે છે. એનો ઉપયોગ કરવાની રીત જાણી લો. ભાંગરાનું શું તેલ વાળના સ્કેલ્પ પર લગાવવું. વાળનો કુદરતી રંગ પાછો લાવવામાં એ મદદરૂપ થાય છે. નિયમિતપણે ભાંગરાનો ઉપયોગ કાળા વાળની ઉંમર વધારે છે. વાળના સફેદ વાના સમયને લંબાવે છે. જેવી રીતે કોઈ શેમ્પૂની જાહેરાત જોઈને વાળને સ્મૂધ અને સિલ્કી બનાવવાનું મન ઈ જાય તો આ તો શેમ્પૂ કરતાં સારો અને કુદરતી ઉપાય છે. હા, ભાંગરો વાળને મુલાયમ અને નરમ બનાવે છે. વાળની શુષ્કતા દૂર કરે છે.
એ સિવાય ભાંગરાને આમળાં, શિકાકાઈ કે શંખપુષ્પી વનસ્પતિ સો મિક્સ કરીને પણ લગાવી શકાય. એનાી સ્કેલ્પનાં બંધ ઈ ગયેલાં છિદ્રો ખૂલશે અને એને ઑક્સિજન મળશે, જેી વાળના વિકાસની પ્રક્રિયાને વેગ મળશે.
ભાંગરો ખાદ્ય વનસ્પતિ
દક્ષિણના લોકોના વાળ બહુ જ લાંબા, તંદુરસ્ત, કાળા અને સુંદર હોય છે. એમાં ઘણાં પરિબળો જવાબદાર છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જેવી રીતે પાલક અને દાળ ખાઈએ છીએ એવી જ રીતે દક્ષિણમાં લોકો ભાંગરો અને દાળ ખાય છે. ભાંગરો ખાવાી શરીરમાં લગભગ મોટા ભાગની તકલીફો દૂર ાય છે. ભાંગરો હેલ્ ટોનિક
તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે એ કફ અને વાયુની તકલીફ દૂર કરે છે. જો પાચનમાર્ગ સ્વસ્ હોય તો લગભગ દરેક બીમારી શરીરમાં આવતાં ડરે છે.
ત્વચામાં ભાંગરો
ભાંગરો ત્વચા માટે પણ ફાયદાકારક છે. કેવી રીતે એ જાણો. ભાંગરાને પાણીમાં ઉકાળીને એ પાણીને નાહવાના પાણી સો મિક્સ કરવું. આ પાણીી નાહવાી ત્વચાનો રંગ ખીલે છે. ભાંગરાનો લેપ ચહેરા પર લગાવવાી નિખાર તો આવે જ છે અને સો ખીલના ડાઘ કે કથ્ઈ રંગના ડાઘ પણ દૂર ાય છે. ડીકલરેશનની સમસ્યામાંી જે પસાર ઈ રહ્યા છે તેમના માટે તો ભાંગરાનો લેપ કે ઘી ઉત્તમ છે. ડીકલરેશન એટલે ત્વચાના રંગમાં જ વિવિધતા દેખાય. જેમ કે તમે દરરોજ ઘડિયાળ પહેરો છો તો ઘડિયાળના છાયા નીચેની ત્વચા અન્ય ત્વચા કરતાં ગોરી હોય છે. એી ઘડિયાળ વગર હા પર જાણે કોઈ રોગ યો હોય એવી રીતે ભેદ દેખાશે. તો આવા ડીકલરેશનને દૂર કરવામાં ભાંગરો આર્શીવાદ સમાન છે.
ઘીમાં ભાંગરો નાખીને એને ઉકાળવું. જ્યારે ભાંગરાનો રસ ઘીમાં ભળી જાય ત્યારે ગેસ બંધ કરી દેવો. આ ઘીને તમે સૌંદર્યપ્રસાધન તરીકે વાપરી શકો છો. આવી જ રીતે માામાં નાખવાનું તેલ પણ બનાવી શકાય છે.
ડોકટરએકદમ સાદી ટિપ્સ આપી રહ્યા છે. શુષ્ક ત્વચા હોય તો ભાંગરાના પાઉડરને મલાઈ સો અને ઑઇલી ત્વચા હોય તો કાકડીના રસ સો ૅમક્સ કરીને પેસ્ટ બનાવવી. આ પેસ્ટ કે લેપનો ઉપયોગ ચહેરા પર કરી શકાય છે. મધ અને ઘી ભાંગરાના પાઉડરમાં મિક્સ કરીને પગની પાનીમાં પડેલા ચીરામાં લગાવી શકાય છે. એનાી ત્વચાને પોષણ મળશે અને કુમાશ આવશે.
આંખોમાં ભાંગરો
ઘીનું આંજણ બનાવીને લગાવવાી આંખોની દૃષ્ટિ તેજ ાય છે તેમ જ ઝામર કે મોતિયાી આંખોને લાંબા સમય સુધી બચાવી શકાય છે. આંજણમાં ભાંગરાનું ઘી મિક્સ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. ડોકટર ભાર મૂકીને કહે છે કે કોઈ પણ ઔષધિ ડોક્ટર કે નિષ્ણાતની સલાહ વગર લેવી નહીં.