એક સાથે ૩૦ થી પણ વધુ જાનૈયાઓએ દુલ્હન સાથે સવારે બીલયાળા ખાતે મતદાન કર્યુ હતુ. લગ્નના બંધનમાં બંધાયા બાદ જાન પરત ગોંડલ ફરી હતી. જાન ઘરે જતી પહેલા વરરાજા તેમજ એકીસાથે ૩૦ થી વધુ લોકો એ મતદાન કરી પોતાની લોકશાહીની ફરજ નિભાવી હતી.
ગોંડલ તાલુકા ના શિવરાજગઢ ગામે યોજાયેલી જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ની ચુંટણીમા બાબુભાઈ ગોકળભાઈ વોરા ના ધરે પૌત્ર વધુ વૃતિકાબેનના શ્રીમંતનો પ્રસંગ હોવા છતા તેમણે પરીવાર સાથે મતદાન નું મહત્વ સમજી મતદાન કરી તેમની ઉમદા ફરજ