જામનગર સમાચાર
મતદાતા ચેતના અભિયાન
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર શહેરના વોર્ડ નં.4 નવાગામ ઘેડ વિસ્તારમાંથી મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ કરાવ્યો.
શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, ભાજપના આગેવાનો, નગરસેવકો અને યુવા મતદારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા .