હાલ જે કોરોનાની મહામારી છે અને અત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોના જે ગતિએ વધે છે તે જોઇને અત્યારે પોતાની રીતે શ્વેતછા એ જે તાલુકા તેમજ શહેરો લોકડાઉન પાડી રહ્યા છે તેજ રીતે પડધરી તાલુકાના લોકો માટે પણ લોકડાઉન પાડવાની જરુંર છે દુકાનદારોએ પણ સમર્થન આપવું જોઈએ અને આપણા તાલુકાને સુરક્ષિત રાખી શકાય તેવી મારી બધાને અપીલ છે બધાનાં વિચારો સાથે મળીને નિયમોનું પાલન કરવું જોઈયે અને કોરોના સામે લડવાનું છે. અને કોરોના વોરિયર નિ રિસ્પેક્ટ કરવી જોઈએ. તેવું ભારતીય કિશાન સંઘના ઉપપ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ જણાવ્યું છે.
Trending
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય
- ખિલજીનો હુમલો અને રાજકુમારીઓનો જૌહર ઈતિહાસ પણ કચ્છનો આ કિલ્લો ભૂલી ગયો
- શું તમે લીખ-જૂથી પરેશાન છો..?
- સૂતી વખતે પગમાં ‘નસ’ ચડી જાય છે તો…
- ભારતીય હાઈ કમિશને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિંદુઓ પરના ‘અત્યંત નિરાશાજનક’ હુમલાની નિંદા કરી
- વિશાખા નક્ષત્રમાં સૂર્યના સંક્રમણને કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આકસ્મિત લાભ થાય,મુશ્કેલીમાં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.