જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા ચુંટણીલક્ષી તૈયારીઓ ને આખરી ઓપ અપાઇ રહ્યો છે. વીવીપેટ મશીનની રેન્ડમાઇઝેશન પ્રક્રિયા બા આજે ચુંટણી તંત્ર દ્વારા રાજકોટ જીલ્લાની આઠ વિધાનસભા બેઠકને વીવીપેટ મશીન ફાળવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. પુરવઠા વિભાગના ગોડાઉન ખાતે વીવીપેટ મશીન સુરક્ષીત રીતે રાખવામાં આવ્યા હતા. જે આજે વિધાનસભા બેઠકના રીટનીગ ઓફીસરોને સોંપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.