ધોરણ-૧૨ પછી વિર્દ્યાીને એન્જિનીયરીંગમાં કયુ ક્ષેત્ર પસંદ કરવું તેનું પ્રોજેકટ દ્વારા જ્ઞાન અપાશે: તા.૧૫ અને ૧૬ના સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી કાર્યક્રમ
ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાઓ પૂર્ણ ઈ ચુકી છે, જેઈઈની પરીક્ષા પણ લેવાઈ ચૂકી છે. ધોરણ-૧૧, ૧૨ સાયન્સના શિક્ષકો તા વિર્દ્યાીઓ તા વાલીઓની જેટલી શારીરિક તા માનસિક કસોટી ાય છે, તેનાી વધુ કસોટી “ધોરણ-૧૨ સાયન્સ પછી શું ? એ પ્રશ્ર્નનો જવાબ મેળવવામાં ાય છે. ધોરણ ૧૨ સાન્યસ પછી એન્જીનીયરીંગમાં કયું ક્ષેત્ર પસંદ કરવું, કઈ લાઈન લેવી, આવા અનેક પ્રશ્ર્નોની હારમાળા વિર્દ્યાીઓ તા વાલીઓના મન, હૃદય અને મસ્તિષ્કનો કબજો લે છે અને મૂંઝવે છે. યોગ્ય માર્ગદર્શનના અભાવે ખોટી પસંદગી તાં ધોરણ ૧૧-૧૨ સાયન્સની બે વર્ષની તનતોડ મહેનત પર તો પાણી ફરી જ વળે છે, સો જ વિર્દ્યાી તા કુટુંબનું ભવિષ્ય પણ જોખમાય છે અને વિર્દ્યાીઓ તા વાલીઓ નિરાશાની ગર્તામાં ધકેલાય છે. આ સંજોગોમાંી વિર્દ્યાીઓ તા વાલીઓને ઉગારવાનું સામાજિક કાર્ય સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રમ સ્વનિર્ભર ડીગ્રી ઈજનેરી કોલેજ હોવાનું બહુમાન ધરાવતી તા વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતની બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર વી.વી.પી. ઈજનેરી કોલેજે હા ધર્યું છે.
વી.વી.પી. દ્વારા તારીખ ૧૫ અને ૧૬ એપ્રિલના રોજ સામાજિક કાર્યમાં કેન્દ્ર સમા યાજ્ઞિક રોડ સ્તિ રાષ્ટ્રીય શાળા ખાતે શું આપને એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવેલ છે ? તો એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવતા પહેલા બ્રાંચ વિશે અચુક જાણો. (૧) મિકેનીકલ એટલે શું ?, (૨) ઈલેકટ્રીકલ એટલે શું ?, (૩) કોમ્પ્યુટર એન્જીનીયરીંગ એટલે શું ?, (૪) ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એટલે શું ?, (૫) કેમિકલ એટલે શું ?, (૬) નેનો ટેકનોલોજી એટલે શું ?, (૭) બાયોટેકનોલોજી એટલે શું ?, (૮) ઈન્ફોર્મેશન ટેકનોલોજી એટલે શું ?, (૯) સિવિલ એટલે શું ? બાબતે વગેરે “એન્જીનીયરીંગ દર્પણ-૨૦૧૭-વિજ્ઞાન વિશ્ર્વની ઝાંખીમાં જુદી જુદી બ્રાંચના પી.એચ.ડી. તા સીનીયર પ્રાધાપકો ‚બ‚ માર્ગદર્શન આપશે, જેમાં ધોરણ ૧૧-૧૨ સાયન્સના તમામ વિર્દ્યાીઓ તા વાલીઓને ઉપરોકત તમામ પ્રશ્ર્નો, કોયડાઓ તા સમસ્યાઓનો રામબાણ ઈલાજ એક જ સ્ળેી મળી રહેશે. ધોરણ ૧૧-૧૨ સાયન્સના વિર્દ્યાીઓ તા વાલીઓને સચોટ માર્ગદર્શન આપવાનાં ઉમદા હેતુસર આયોજીત આ અભિનવ પ્રકલ્પમાં વિર્દ્યાીઓ તા વાલીઓ માટે એન્જીનીયરીંગની પ્રત્યેક વિદ્યા શાખા વિશે માત્ર શબ્દ-માહિતી નહિ, પરંતુ શબ્દ-માહિતી ઉપરાંત દરેક વિદ્યાશાખા વિશે તલસ્પર્શી જાણકારી આપતા વી.વી.પી.ના વિર્દ્યાીઓ દ્વારા તૈયાર યેલ બેનમૂન એન્જીનીયરીંગ પ્રોજેકટ દ્વારા જાણકારી આપવામાં આવશે, જેને નિહાળી વિર્દ્યાી પોતાની ‚ચિ ધરાવતી બ્રાંચ વિશે ગણતરીની મિનિટોમાં જાણી શકશે તા પોતાને રસ ધરાવતી બ્રાંચ નક્કી કરી શકશે. એટલું જ નહિ, જે તે બ્રાંચના ડોકટરેટ તા માસ્ટર ડીગ્રી ધરાવતા સીનીયર પ્રાધાપકો પણ બે દિવસ સુદી સતત ઉપસ્તિ રહી વિર્દ્યાીઓ તા વાલીઓના કોઈ પણ પ્રશ્ર્નનું નિરાકરણ લાવશે. સદ્ઉપરાંત એન્જીનીયરીંગની પ્રવેશ પ્રક્રિયા તા સરકારની વિવિધ યોજનાઓ તા સ્કોલરશીપની વિગતોી પણ વિર્દ્યાીઓ તા વાલીઓને માહિતગાર કરાશે. સૌરાષ્ટ્રની વિવિધ કોલેજોની તમામ બ્રાંચના ગત વર્ષના કટ ઓફ માર્કસ વિશે પણ જાણકારી આપવામાં આવશે. વિવિધ બ્રાંચના ટૂંકા છતાં ઉંડાણપૂર્વકની માહિતી આપતા વિડીયો પણ વિર્દ્યાીઓ તા વાલીઓને બતાવવામાં આવશે.
આ સો વી.વી.પી.ના પ્રાધ્યાપકો દ્વારા બનાવવામાં આવે છે જેમાં આ પ્રકલ્પ દરમિયાન વી.વી.પી દ્વારા “દર્પણ-એન્જીનીયરીંગ એડમીશન ગાઈડ નામની એન્ડ્રોઈડ એપ્લીકેશનનું લોચીંગ કરવામાં આવશે. જેમાં દરેક વિદ્યાશાખાનો ઈતિહાસ-વર્તમાન-ભવિષ્ય, નોકરી તા ઉદ્યોગ સહિત રોજગારની તકો વગેરે વિશે સંપૂર્ણ માહિતી આંગળીના ટેરવે મુકી શકશે.
સમગ્ર પ્રકલ્પની સફળતા માટે મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆરના માર્ગદર્શન હેઠળ કાર્યકારી પ્રિન્સીપાલ ડો.તેજસ પાટલીયા, વિભાગીય વડાઓ, ક્ધવીનર ડો.અલ્પેશ આડેસરા, પ્રો.આર.વી.રામાણી, પ્રો.સચીન રાજાણી, પ્રો.કોમીલ વોરા, પ્રો.ગિરીશ મુલચંદાણી, ડો.પી.એમ.ધોળકીયા, પ્રો.ડી.એચ.સુર, ડો.ડેવીડ ધ્રુવ, ડો.હિતેષ અસાણી, ડો.સી.કે.વિભાકર, ડો.એસ.એસ.કારેગાવકર, પ્રો.જીજ્ઞેશ જોશી, નિલેશ નંદા, એન.બી.ભટ્ટી તા તમામ કર્મચારીગણ તા વિર્દ્યાીગણે ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.