દામનગર શહેર ની ૧૨૫ વર્ષ જૂની સાહિત્ય સંસ્થા ની મુલાકાત લેતા પ્રાથમિક શાળા ના છાત્રો દામનગર નવજ્યોત વિધાલય ના વિદ્યાર્થીઓ એ મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો થી અવગત કરાયા હતા ઈન્ટરનેટ નો વધતો વપરાશ પુસ્તક પ્રવૃત્તિ માં આવેલ ઓટ વર્તમાન સમય માં ચિંતાજનક છે ત્યારે દામનગર શહેર ની પ્રાથમિક શાળા નવજ્યોત વિધાલય ના છાત્રો એ પુસ્તકાલય ની મુલાકાત લીધી સંસ્થા માં બાળ સાહિત્ય વિષયવારી કરતાવારી ચિત્રકથા આત્મચરિત્ર વાર્તા નવલકથા વન્ય પ્રકૃતિ પર્યાવરણ વૈજ્ઞાનિક ટેકનોલોજી શોધ સંશોધન સહિત ના વિભાગો થી શાળા ના છાત્રો ને અવગત કરાયા હતા શિષ્ટ વાંચન તરફ બાળકો ને આકર્ષવા નો સુંદર પ્રયાસ કરતી નવજ્યોત વિધાલય ના છાત્રો એ પુસ્તકાલય નિહાળી ખુશી વ્યક્ત કરી હતી
Trending
- યૌન શોષણ કેસના મુખ્ય સાક્ષીના હત્યાના આરોપીને કર્ણાટકથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ
- “મેં તો થક ગઈ ભૈસાબ” : ફિકર નોટ વાળનો ખોડો નહીં કરે ક્યારેય પરેશાન!
- ગળા કાપતી પતંગની દોરીઓનો વપરાશ અટકાવવા જાગૃતતા રેલી
- ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રથમ વન-ડે જીતવા 239 રનનો લક્ષ્યાંક
- કોર્પોરેશનના ‘પોષણ ઉડાન’માં પુડલા-ઢોકળા જેવી ઘરેલુ વાનગીઓની મહેક
- અમદાવાદ : 8 વર્ષની બાળકીને સ્કૂલની સીડી ચઢતા હાર્ટ એટેકનો હુમલો આવતા મો*ત
- સુરત: રેલવે સ્ટેશન પર મુસાફરો વિફર્યા
- મહિલા સહિત બે વકીલ પર હુમલો : ધારાશાસ્ત્રીઓ લાલઘુમ