નરોલી સરપંચ પ્રીતિબેન જીતેન્દ્રસિંહ અને સભ્ય નૈમિતા માર્ગે, રંજનબેન અશોકસિંહ સોલંકી, મંડળ પ્રમુખ અશોકસિંહ સોલંકી દમણ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની મુલાકાતે ગયા હતા.અને તાજેતરમાં ભારતમાં સાત સંધપ્રદેશો માંથી દાદરા અને નગરહવેલીના નરોલી ગામના સરપંચને પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રથમ મહિલા સરપંચ ની નિમણુક થઈ અને એમને દિલ્હી ખાતે ભારત સરકાર ના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી નરેન્દ્રસિંહ તોમર તેમજ ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ દ્વારા ઈનામ થી નવાજવા માં આવ્યા તે બદલ નરોલી સરપંચ આ એવોર્ડ નો પ્રથમ શ્રેય પ્રશાસકને આપ્યો છે.
Trending
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે
- Honda Activa Electric સ્કૂટરનું ફરી થી જોવા મળ્યું ટીઝર, ચાર્જિંગ પોર્ટ બાબતે જોવા મળ્યા અપડેટ