શહેર ભાજપ દ્વારા (જિલ્લા પંચાયત ચોક) ખાતે શહેર ભાજપ,પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ ,ડે.મેયર અશ્ર્વીન મોલીયા, કંચરબેન સિધ્ધપુરા, વિક્રમ પુજારા,રઘુભાઈ ઘોળકીયા, અનીલભાઈ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, સુરેન્દ્રસિંહ વાળા, પ્રદીપ ડવસ નીલેશ જલુ, દલસુખ જાગાણી, ભાવેશ ટોયટા, હેમુભાઈ પરમાર, સી.ટી.પટેલ, રમેશ દોમડીયા, અનીલ લીંબડ, નીખીલ મહેતા, તેજશ જોષી, કાથડભાઈ ડાંગર , રજની ગોલ, સંજય પીપળીયા, રસીકભાઈ કાવઠીયા, વીજય ટોળીય, કેતન વાછાણી, ધીરૂભાઈ તરાવીયા, અનીશ જોષી, વિપુલ માખેલા, મહેશ બથવાર, ભાર્ગવ મિયાત્રા, જીતુભાઈ સીસોદીયા, જયંતીભાઈ નોંધણવદરા, સહીતનાની ઉપસ્થિતિમાં વિશ્ર્વકર્મા જયંતી નિમિતે ગુર્જર સુતાર જ્ઞાતિ આયોજીત શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરીવારના પ્રવિણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા, પી.નલારીયન સહીતનાએ જહેમત ઉઠાવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી, શુભ દિન.
- Lookback 2024 sports: વર્ષ દરમિયાન આ 5 મોટી સિદ્ધિઓ ભારતે મેળવી
- સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ‘પીએમ આવાસ યોજના’ના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયા
- સુરત: કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ
- વલસાડ: રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ
- સુરત: “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- સુરત: નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન
- સુરત: રિટાયર્ડ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ આચરી 1 કરોડ પડાવનારા 2 સાયબર ગઠીયા ઝડપાયા