વાંકાનેરના પીપળીયારાજ ગામે સીમમાં વિજશોક લાગતા યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. 

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે સીમમાં ઇલેક્ટ્રિક શોક લાગતા જશુભા જોરૂભા ઝાલા ઉ.વ-૩૫ નું મોત નીપજ્યું હતું. વધુ તપાસ અર્થે મૃતદેહને પીએમ માટે વાંકાનેર લઈ આવવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.