વિસાવદરના જાણીતા શિવશક્તિ કંન્ટ્રકશનના માલિક પંકજભાઇ દેવાણીએ પોતાનો જન્મદિવસ ચાપરડા મુકતાનંદજી બાપુ દ્વારા ચાલતા વૃધ્ધાશ્રમના વૃધ્ધોને મીસ્ટ ભોજન કરાવીને ઉજવ્યો હતો અને સમાજમાં એક અનોખી ઓળખ ઉભી કરી હતી.
પંકજભાઇના પત્નિ રેખાબેને એવું સુચવેલકે દર વર્ષ જન્મદિવસનો મનાવીએજ છીએ પરંતુ આ વર્ષે કોરોના જેવી મહામારીમાં કોઇ સેબ્રિેશન ન કરતા વૃધ્ધાશ્રમના ૧૧૦ વૃધ્ધા માતા-દાદાઓને હોશે હોશે ભોજન પીરસીને જમાડવાની ઇચ્છા વ્યકત કરેલ જેથી પંકજભાઇએ આ લાગણી સ્વીકારને ચાપરડા ચાલતા વૃધ્ધાશ્રમમાં વૃધ્ધોને મીસ્ટ ભોજન કરાવીને પૂજફ મુકતાનંદજી બાપુ આર્શિવાદ મેળવ્યા હતા.