વિદેશી પ્લેયરો કરતા પગાર ઓછો હોવાી દર્શાવાતી નારાજગી !
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) દ્વારા કરવામાં આવેલા ક્રિકેટરોના પગાર વધારાી ભારતના કપ્તાન વિરાટ કોહલી નાખુશ છે. એમ કહેવાય રહ્યું છે કે, વિદેશી ખેલાડીઓ ભારતીય ક્રિકેટરો કરતા વધુ કમાણી કરતા હોવાી બીસીસીઆઈએ પણ આ બાબતે યાયોગ્ય નિર્ણય કરવો જોઈએ. હાલમાં જે વધારો આપવામાં આવ્યો છે તે વિદેશી ખેલાડીઓની સેલેરી કરતા ખુબ ઓછો હોવાનું કહેવાય રહ્યું છે.
ગત મહિને બીસીસીઆઈએ તમામ કોન્ટ્રાકટમાં ફેરફાર કરતા બે કરોડી ૫૦ લાખ સુધીના કેટેગરીવાઈઝ વધારા આપ્યા હતા.
જેમાં ક્રિકેટની ત્રણેય સીઝનનો સમાવેશ તો હતો. જો કે, હજુ પણ આ વધારાી નારાજગી દર્શાવાઈ રહી છે.
આ અગાઉ પણ ક્રિકેટરોના પગાર વધારા બાબતે વિવાદો ઉઠયા હતા. ત્યારે ફરી એક વખત નારાજગી બહાર આવી રહી છે.