કહેવત છે ને કે સિંહોના ટોળા નો હોય પણ આ સિંહોનું ઘણ જોવા મળી રહ્યું છે,ગીરના ઇતિહાસમાં આજ દિવસ સુધી ક્યારે ય પણ સામે ન આવ્યો હોય તેવો વિડિયો આવ્યો સામે.
એક સાથે ૧૫ થી વધુ જેટલા સિંહ તેના પરિવાર સાથે વિહરી રહ્યા છે.વિડિયો વિસાવદર થી કનકાઈના જંગલના રસ્તા પરનો હોવાનું આવ્યું સામે,12 થી વધુ સિંહબાળનો સાથે સિંહણ રોડ પર વિહરી રહી છે.