પાલીતાણાના અમુક વિસ્તારોમાં હજુ પ્રાથમિક સુવિધાથી ઝંખી રહ્યાં છે પ્રાથમિક સુવિધાને અભાવે લોકોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને ચોમાસાની સીઝનમાં તો રહેવું દુષ્કર બને છે પાલીતાણાના ગણેશનગર ૩માં ગારો કીચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે સ્થાનિક લોકોને અવરજવરમાં તફલિક પડી રહી છે રજુઆત કરવામાં આવી છે છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી આ સમસ્યાનો તાત્કાલિક હલ કરવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે.
પાલીતાણામાં ગણેશનગરમાં ગારા-કિચડની સમસ્યા હલ કરવા તંત્રને ઉગ્ર રજૂઆત
Previous Articleજૂનાગઢ જિલ્લામાં કોરોનાનાં વધુ ૨૭ કેસ, ૧નું મોત
Next Article કેશોદનાં અક્ષયગઢની ૨૮૧ એકર જમીન ખાલસા કરતા કલેક્ટર