ભાવનગર-અમદાવાદ હાઇવે પરના ઘણા ગામોમાં સુરેન્દ્રનગરની નદીઓના પાણી ઘૂસી ગયા હતા. હાઇવે પર આવતા માઢિયા, સનેસ સહિતના ગામોમાં કેરો, વેગડ અને કાળુભાર નદીના પાણી ઘૂસી ગયા હતા જેના પગલે તંત્ર દ્વારા હાઇવે પરનું નાળું તોડાયું હતું.

BVN Road Thumb

ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ હાઇવે પર 8-10 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. આ હાઇવે પર હિટાચી મશીન દ્વારા નાળું તોડવામાં આવ્યું હતું.હાઇવે પરના માઢિયા, ધોલેરા, વટામણ સહિતના ગામોમાં ચોમાસામાં સુરેન્દ્રનગર તરફથી આવતી નદીઓના પાણી ભરાય છે.પાણી ભરાવાના કારણે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ હાઇવે બંધ થયો હતો.

BVN ROAD 3
BVN Road Todayo 2
BVN Road Todayo 1 630x420 1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.