- 3થી 4 દિવસે ગ્રામજનોને મળે છે પિયત માટે પાણી
- ત્યારે વહેલી તકે પાણી સમસ્યાનો અંત આવે તેવી લોકોની માંગ
ઉનાના એલમપુર ગામે ગ્રામજનો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. હજારોનો વસ્તી ધરાવતા ગામમાં પીવાના પાણી બે સંપ છે. પણ તેમાંથી એક સંપ જર્જરિત હાલતમાં હોવાથી તેમાં પીવાના પાણીનો સંગ્રહ થતો નથી. નવો સંપ બનાવ્યો છે પણ રાવલ ડેમનું પીયતનું પાણી સંપ સુધી પહોંચાડવા માટે ગ્રામજનોએ મશીન મુકી અને ડીઝલના પૈસાનો ફાળો કરવો પડે છે. ત્યારે 3થી 4 દીવસે ગ્રામજનોને પીયાત પાણી મળે છે. ગામમાં ધરે ધરે નળ કનેકશન છે. પણ તેમાં પાણી મળતું નથી ત્યારે વહેલી તકે પાણી સમસ્યાનો અંત આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
ઉના ના એલમપુર ગામે ગ્રામપંચાયત અને સરપંચ ની અન આવડત ના કારણે ગ્રામજનો ને પીવા ના પાણી માટે વલખાં.4હજાર થી 45 સો ની વસ્તી ધરાવતું એલમપુર ગામ માં પીવા ના પાણી ના બે સમ્પ તો છે જેમાં એક સમ્પ વર્ષો થી જર્જરિત હોવા થી તેમાં પાણી નો સંગ્રહ થતો નથી અને નવો સંમ્પ બનાવ્યો છે પરંતુ રાવલ ડેમ નું પીયાત પાણી ગામ ના સમ્પ સુધી પોહોચાડવા ગ્રામજનો એ મશીન મુકી અને ડીઝલના પૈસા નો ફાળો કરવો પડે છે ત્યારે 3 થી 4 દીવસે ગ્રામજનો ને પીયાત પાણી મળે છે એમાં પણ મહિલાઓ ને એક થી બે કીમી ગામ ના સંમ્પ સુધી જવું પડે છે .ગામ માં ધરે ધરે નળ કનેકશન છે પરંતુ નલ સે જલ માત્ર સોભા ના ગાંઢિયા સમાન હોય એવું ગામ ના સરપંચ અને ગ્રામપંચાયત એ સાબિત કરી બતાવ્યું છે. તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા.
ઉના તાલુકા ના એલમપુર ગામે ભર ઉનાળે મહિલાઓને ને પીવાના પાણી માટે એક થી બે કીલો મિટર ભટકવુ પડે છે જી હા આપ જાણી ને ચોકી જસો ગામ માં ગ્રામપંચાયત નો સંમ્પ છે પણ ગ્રામપંચાયત અને સરપંચ ની અન આવડત ના કારણે રાવલ જુથ નું પાણી ગામ ના સંમ્પ સુધી નથી પોહોચતુ જેના કારણે ગ્રામજનો ને 3થી4 દીવસે પીયાત પાણી મળે છે એમાં પણ ગ્રામજનો એ ફાળો કરી ને એક મશીન મુકી ડીઝલ પુરાવી અને રાવલ જુથ નુ પાણી એલમપુર ગામ સમ્પ સુધી પોહોચતુ કરે ત્યારે ગ્રામજનો ને પાણી નશીબ થાય છે . અથવા લોકો ગ્રામજનો ને ગામ માં પીયાત પાણી ન આવ્યું હોય તો પીણી નો ટાકો વેચાતો લેવો પડે છે.એ પણ ફાળો કરી ને .ગામ પછાત હોવા થી પાણી આવવા ના સમયે મહિલાઓ હોતી નથી જેના કારણે ગામ ના તળ ખારાસ વાળા હોવાથી ક્યારેક તો દુષીત પાણી પણ પીવા ગ્રામજનો મજબુર બને છે આયાતો મહિલો મંજુરી કરી ને આવ્યા પછી રાત્રી ના 9થી10 વાગ્યા સુધી પાણી ની તલાસ માં કાંટાળી બાવળો માં દર બદર ભટકે છે એમાં પણ રાની પશુઓ નો ભય મહિનો ને સતાવતો હોય છે ગ્રામપંચાયત અને સરપંચ ક્યારે ગ્રામજનો ની વેદના સમજસે એ સવા છે? તેવા પર્ષનો ગ્રામજનો દ્વારા આક્ષેપો સાથે ઉઠાવવામાં આવી રહ્યા છે.
હાલ તો એલમપુર ગામ માં પીવા ના પાણી નો જટીલ પ્રશ્ન છે ગ્રામપંચાયત ને તથા સરપંચ ને પણ અને રજુઆતો કરી છે ગામ ના તડળ ખારા હોવાથી બોર અને કુવા ના પાણી ખારા આવેછે .અને જંગલી જાનવરો નો પણ ભય રહેછે .ગામ માં સારો નરવો પ્રસંગ હોય તો પાણી નો મોટો પ્રશ્ન બારે માસ થાય છે ત્યારે ગામ ના યુવાનો મળી ને પૈસા નો ફાળો કરી પાણી ના ટાંકા ની વ્યવસ્થા કરેછે .જ્યારે ગામ ના સંમ્પ માં ૩થી૪ દીવસે રાવલ જુથ નું પાણી આવેછે ત્યારે ગામ ના યુવાનો દ્વારા ફીલટરીયુ મશીન મુકી અને ડીઝલના પૈસા ઉધરાવી ને પાણી સમ્પ સુધી પહોંચતુ કરવું પડે છે ત્યારે ગ્રામજનો ને પાણી મળે છે ..એમાં પણ ગ્રામપંચાયત દ્વારા બનાવવા મા આવેલ પાણી ના સંમ્પ ની ફરતે કોર તરડા પડી ગ્યા છે એમાં પણ ગ્રામજનો પૈસા ઉઘરાવી ને સંમ્પ સુધી જે પાણી પોહોચાડે છે એનું બીલ તો સરપંચ ગ્રામપંચાયત માં ઉધારી દે છે અને ગ્રામજનો ના પૈસા ચાઉ કરી જાય છે એવો ગ્રામજનો નો આક્ષેપ છે સરપંચ ને ગ્રામજનો ની તો કાઈ પડી જ નથી. તેમ આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા જનાવ્વામ્કા આવ્યું હતું.
ધરેધરે નળ છે એમાં ક્યારે બે દીવસે અથવા ત્રણ દીવસે નળ આવે પરંતુ અમારે એક થી બે કીલો મીટર પાણી ના ટાંકા પર પાણી ભરવા જવુ પડે છે કાંટાળી બાવડ ની ઝાડીઓ વચ્ચે જંગલી જનાવર ના ભય અને ભર તડકા હોય અને એમાં પણ દાળી પાડવી પડે છે વહેલી તકે પાણી ની સમસ્યાનો અંત આવે એવી માંગ ગ્રામજનો દ્વારા આક્ષેપો સાથે લગાવવામાં આવ્યા હતા.
અહેવાલ: ભાવેશ ઠાકર