અબતક, રાજકોટ
સ્વચ્છતામાં જ પ્રભુતા… ભારતની ધર્મ-સંસ્કૃતિ સંહિતામાં સ્વચ્છતાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ સ્વચ્છતા નું મહત્વ સમજાવ્યું છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકાર દ્વારા ગ્રામીણ સ્વચ્છતા સર્વેક્ષણ ૨૧નો આજી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે
દેશને ર્આકિ મહાસત્તાની ગરિમા આપવાના લાંબાગાળાના આયોજનમાં સ્વચ્છતાથી સ્વસ્થતાને ભાર આપવામાં આવ્યું છે સ્વચ્છતા હશે ત્યાંજ સ્વ સ્તા આવશે ચોખ્ખાઈ હોય ત્યાં જ નીરોગી વાતાવરણ આવી બીમારી ન હોય તો ખર્ચ ન થાય વ્યક્તિ અને સમાજની કાર્યશક્તિ ઉત્પાદકતા વધે ર્આકિ આવક અને કરકસરી દરેક વ્યક્તિ અને પરિવાર નિશ્ચિંત બનીને આત્મવિશ્વાસ વધે અને સરેરાશ દેશમાં તરફી આવે આમ સ્વચ્છતા સ્વસ્ સમાજની રત્ના માટે અને નીરોગી સમાજ દેશને મજબૂત બનાવે આજી શરૂ યેલા ગ્રામીણ સ્વસ્તા સર્વેક્ષણમાં ગ્રીન જાહેરમાં ખુલ્લામાં શોચ ક્રિયા મુક્ત ભારતનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ઓપન મળોત્સર્જન મુકત ગામો માટે સ્થિતિ, ગુરુવાર ના રોજ લોન્ચ કરવામાં આવશે, જલ શક્તિ મંત્રાલય જણાવ્યું હતું.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને તેમના નાયબ
પ્રહલાદ સિંહ પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે .
સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ, ૨૦૨૧ હાથ ધરવા માટે એક નિષ્ણાત એજન્સીની નિમણૂક કરવામાં આવી છે, જે સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કા હેઠળ શરૂ કરવામાં આવશે. . પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગે ૧૮ અને ૧૯ માં ’સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ’ શરૂ કર્યું હતું