પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસના આધૂનિક શસ્ત્રનું શાસ્ત્રોકત વિધી સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજન સમયે ડીસીપી રવિ મોહન સૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી ભરત રાઠોડ, બારૈયા, યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર.વાય.રાવલ, કુવાડવા પોલીસ મથકના મોડીયા, હેડ કવાર્ટરના બસીયા, આજી ડેમ પોલીસ મથકના વાઘેલા સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. શસ્ત્ર પોલીસની શોભા ગણાવી શસ્ત્રથી અસમાજીક તત્વોમાં ડર રહેતો હોવાથી સુરક્ષા અને સલામતિ જાળવવા શસ્ત્રની જરૂરીયાત છે તેમ તેની દસેરાએ વિધી સાથે પૂજન થવું જરરૂરી હોવાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.
Trending
- સાલું ગમે તે કરી લ્યો પણ રીલ્સમાં view જ નથી આવતા…ફિકર નોટ આ ટિપ્સ ટ્રાઈ કરો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2024માં રાજકોટને આપી રૂ.1100 કરોડના વિકાસકામોની ‘ગિફ્ટ’
- પાટણ: વઢિયાર પંથકના છેવાડાના વિસ્તારોમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દિલ્હી સુંધી પહોંચી
- દાહોદ : ઘનશ્યામ હોટલ પંચેલા રિસોર્ટ ખાતે “મિલ્ક ડે “ની ઉજવણી કરાઈ
- રાસાયણિક નહીં પરંતુ કૂદરતી તત્વો વાળા ટૂથપેસ્ટ અને સાબુ તરફ લોકો વળ્યા!!!
- અંજાર: પોલીસ બેડામાંથી નિવૃત્ત થયેલા કર્મીઓનું સ્નેહમિલન યોજાયું
- ગીર સોમનાથ: નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
- ગીર સોમનાથ: વેરાવળ ખાતે સાંસદની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ