બાવળા ખાતે વેસ્ટાસ કંપનીના બ્લેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ કર્યું હતું. પુનઃપ્રાપ્‍ય ઊર્જાની માંગ અને તેની ઉત્પતિ એ નવાયુગની આવશ્યકતા છે. ગુજરાત ક્લીન એનર્જીના ક્ષેત્રે આગળ વધવા માંગે છે. રાજ્યમાં સૂર્ય ઊર્જા અને પવન ઊર્જા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેના ઉપયોગ દ્વારા સ્વચ્છ વીજળી મેળવવા સાથે તે ક્લાયમેન્ટ ચેન્જ માટે પણ ઉપયોગી બનશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.