ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના થોડા દિવસો જ બાકી છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 18 જેટલાં બોર્ડ-નિગમોના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરી છે.
કોની ક્યાં નિમણૂક કરાઇ?
  • નરેન્દ્રભાઈ સોલંકી – અધ્યક્ષ-રાજ્ય પછાત વર્ગ નિગમ
  • ભવાનભાઈ ભરવાડ – અધ્યક્ષ- રાજ્ય ઘેટાં ઉન વિકાસ નિગમ
  • રાજેશ પાઠક – અધ્યક્ષ- ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરશન  – અન્ન અને નાગરિક પુરવઠા નિગમ
  • સભ્ય : મહેન્દ્રભાઇ દરજી, રામકુભાઈ ખાચર, પ્રતાપભાઈ કોટક
  • ડી.ડી.પટેલ – અધ્યક્ષ- પોલીસ આવાસ નિગમ
  • મહેન્દ્રસિંહ સરવૈયા – અધ્યક્ષ – ગુજરાત હાઉસિંગ બોર્ડ
  • દલસુખભાઈ પ્રજાપતિ – અધ્યક્ષ-માટીકામ અને ગ્રામોદ્યોગ ટેકનોલોજી નિગમ
  • સભ્ય : મુકેશભાઇ પ્રજાપતિ, મોહનભાઇ વાડોરીયા, વિણાબેન પ્રજાપતિ, સુરેશ પ્રજાપતિ, દેવેન્દ્ર પ્રજાપતિ
  • બળવંતસિંહ રાજપુત અધ્યક્ષ- જીઆઇડીસી
  • સભ્ય : પેથાભાઈ આહીર, હેમંત પરસોડા
  • હંસરાજ ગજેરા – અધ્યક્ષ-રાજ્ય બિન અનામત વર્ગ આયોગ
  • ઉપાધ્યક્ષ -રશ્મિભાઈ પંડ્યા
    સભ્ય :નરેન્દ્ર શાહ, હસુભાઈ ભગદેવ અને પ્રદીપસિંહ વાઘેલા
  • બી.એચ.ઘોડાસરા – અધ્યક્ષ- રાજ્ય બિન અનામત વર્ગ શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ
  • ઉપાધ્યક્ષ : વિમલ ઉપાધ્યાય
  • સભ્ય : રૂપિન પચીસર, કરણસિંહ ચાવડા, હિમાંશુ ખમાર, જગદીશ ભાવસાર, અમીબેન પરિખ
  • કુશલસિંગ પેઢારિયા – અધ્યક્ષ-ગ્રામોદ્યોગ નિગમ
  • સભ્ય : ચીથરભાઈ પરમાર, અશોકભાઇ પરદેશી, અશોકભાઇ ડગગર, વર્ષાબેન રાણા, મહાદેવભાઇ રબારી, વિજયભાઈ વણઝારા, મોમૈયભાઇ ગઢવી, અશોકભાઇ ગોહિલ, સરદરભાઇ ઓડ, ભરતભાઇ ગોંડલિયા.
  • મેઘજીભાઈ કણઝરીયા – અધ્યક્ષ- રાજ્ય ગ્રામ્ય ઉદ્યોગ નિગમ
  • શંકરભાઇ દલવાની – અધ્યક્ષ -હાથશાળ વિકાસ નિગમ
  • કિશોરભાઈ કુહાડા – સભ્ય- મેરિટાઇમ બોર્ડ
  • લક્ષ્મણ પટણી – અધ્યક્ષ -વિચરતી વિમુક્તિ જાતિ નિગમ
  • સરદારસિંહ બારૈયા – સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના ગુજરાત ક્ષેત્ર
  • રાજસી જોટવા – અધ્યક્ષ- રાજ્ય બીજ નિગમ
  • મગનભાઈ માળી – અધ્યક્ષ- ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન
  • ગૌતમભાઈ ગેડિયા – અધ્યક્ષ –  બેચર સ્વામિ અતિપછાત જાતિ વિકાસ બોર્ડ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.