અંબાણિ પરિવારના જસન્મા ભારતના મોટા કલાકારો અને દિગ્ગજ વ્યક્તિઓ આવતા હોય છે. એવામાં ઈશા આબાણીની લગ્નમાં રોનક કેમના હોય …..
એવામાં ઈશા આબાણીની શાદીમાં અમિતાબ બચ્ચનથી લય ક્રીકેટ જગતના નામ ચીન લોકો આવેલા હતા જેની તસવીરો તમે નીચે જોય શકો છો ….
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેસ્ટમેન માસ્ટર બ્લાસ્ટર એવા સચિન તેંડુલકર તેમના પત્ની અંજલિ તેંડુલકર અને પુત્ર અર્જુન તેંદુલકર સાથે આ લગ્ન માં શામેલ થયા હતા.
ભારતીય ટીમનો સ્પિનર બોલર હર ભજન સિંહ અને પત્ની ગીતા બસરા પણ આવ્યા હતા.
આ ઉપરાંત અમિતા બચ્ચન અને જયા બચ્ચન તેમજ અભિષેક અને એશ્વર્યા બચ્ચન પણ આ લગ્ન આવ્યા હતા.
રજનિકાન્ત અને તેમના પત્ની પણ આ ભવ્ય લગ્ન આવ્યા હતા.
અને આમિર ખાન અને તેમના પત્ની કિરણ રાવ પણ ઉપસ્થિત હતા
અને હાલમજ લગ્ન થયેલ નિક જોન્સઅને પ્રિયકા પણ હાજરી આપી હતી…
ભારતીય ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ પણ આ લગ્ન સમિલ થયા હતા.