ગુજરાત બોર્ડ દ્વારા માર્ચે માં લેવાયેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરિક્ષા નું પરિણામ 30 મે ના રોજ જાહેર થઈ ગયું છે. જોવા જઈએ તો 56.82 ટકા જેટલું પરિણામ આવ્યું છે.
રાજ્ય માં કુલ 5,05651 જેટલા વિદ્યાર્થી એ પરિક્ષા આપી હતી .એમાંથી 2,81,256 જેટલા વિદ્યાર્થી પાસ થયા છે.ધોરણ 10 ની જેમ જ સુરત જીલ્લા નું પરિણામ સૌથી વધુ 73.85 જેટલું આવ્યું છે .સૌથી ઓછા પરિણામ ની વાત કરીએતો 30.81 ટકા સાથે ઉદેપુર જીલ્લોસૌથી ઓછુ પરિણામ ધરાવતો જીલ્લો છે
ગુજરાતી કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ આવ્યું છે. ગુજરાતી માધ્યમના 55.42 ટકા પરિણામ સામે અંગ્રેજી માધ્યમ નું 74.20 ટકા પરિણામ જાહેર થયું છે.