વિધ્યા બાલન ની ફિલ્મ બેગમ જાન નો મેકીંગ વિડીયો અને ફિલ્મ નુ સોંગ ઓ રે કહરે થયુ રીલીઝ. આ ફિલ્મ મા વિધ્યા તવાયફ ના રોલ મા જોવા મલ્શે. આ ફિલ્મ બંગાળી ફિલ્મ ની હિન્દી રીમેક છે. ભારત – પાકીસ્તાન ના ભાગલા પર આધારીત આ ફિલ્મ 14 એપ્રિલ ના રીલીઝ થશે. આ ફિલ્મ મા વિધ્યા સિવાય બિગ બોસ ફેમ ગોહર ખાન પણ જોવા મલ્શે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસમાં કાળજી રાખવી, મધ્યમ દિવસ.
- LookBack 2024 Sports: ક્યાં કારણે આ વર્ષ બોક્સિંગ માટે અભિશાપરૂપ સાબિત થયું ??
- અમદાવાદના દિવ્યાંગ તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું
- Look Back 2024 Entertainment : આ વર્ષે, હોરર ફિલ્મોની સામે અન્ય ફિલ્મો ધૂમ મચાવી ગઈ
- Ghuto Recipe: શિયાળામાં બનાવો ગરમાગરમ ઘુટો, નોંધી લો સરળ રેસિપી
- સાબરકાંઠા: સાબરડેરીમાં બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણથી 1 મજૂરનું મો*ત
- નર્મદા: રાજપીપલા APMC ખાતે નવી MPACS, ડેરી અને ફિશરી કો-ઓપરેટિવની રચના સંદર્ભે કાર્યક્રમ
- અમદાવાદ: બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડરે આચરેલી છેતરપિંડી કેસનાં આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર