બોલિવૂડ સ્ટાર્સ વિકી કૌશલ અને કેટરિના કૈફ અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. તાજેતરમાં જ, આ દંપતી એકસાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે અજ્ઞાત સ્થળે ઉડાન ભરી હતી. બી-ટાઉનના સૌથી પ્રિય યુગલોમાંના એક તરીકે જાણીતા, વિકી અને કેટરિનાએ પણ સોશિયલ મીડિયા પર તેમના નવા વર્ષની રજાઓનો આનંદ માંણી રહ્યા છે.