આજે ગુરુપુર્ણીમાના પાવન અવસર પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી ભાવવંદના કરી હતી.સૌપ્રથમ કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી આદ્યકુલગુરુ ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે ગુરુપુર્ણીમાના પવિત્ર દિવસે કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીે સરસ્વતી માતાજીનું પૂજન કરેલ હતું. આ પાવન અવસર પર ભવનોના અધ્યક્ષઓ, પ્રાધ્યાપકઓ, અધિકારીઓ તથા બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- NASA ક્રૂ-10ના સભ્યોને જોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા સુનિતા વિલિયમ્સ
- ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા “e-Detection” પ્રોજેકટનું અમલીકરણ થશે
- મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન
- ચોટીલા હાઈવે પર અકસ્માત…
- સંગીતકાર એઆર રહેમાનની તબિયત અચાનક લથડી
- ભાવનગર: જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક…
- ગુજરાત સરકારનો વાલીઓને રાહત આપતો મહત્વનો નિર્ણય…
- સુરત: કતારગામમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની હવે ખેર નથી!!!