વાઇબ્રન્ટમાં હાજર રેહવું તે ખુબજ ગૌરવની વાત છે.ગુજરાતના વિકાસની માત્ર વાતો નહીં પણ વિકાસનું કર્યા કર્યું છે. નરેન્દ્ર મોદી એ ગુજરાત મોડલને તમામ લોકો અને દેશો એ સ્વીકાર્યું છે.
જે આવનારા દિવસો માં તે ખુબજ સરાહનીય ભાગ ભજવશે. ગુજરાતમાં આવનારા દિવસો માં 10 હજાર crore નું રોકાણ રેનિવેબલ એનર્જી ક્ષેત્રમાં કરશે અને વિકાસ રથ ને આગર વધારશે.