વાયગ્રાની શોધ ૧૯૯૮માં થઇ છે ત્યારથી જ તે પ્રીસ્ક્રીપ્શન સાથેની સૌથી વધુ વહેંચાતી દવા સાબિત થઇ છે. ફાર્મા કં૫નીઓ માટે એ દવા ખરેખરતો હદ્યના દર્દ માટે શોધવામાં આવી રહી હતી. એ એક હકિકત છે. વર્ષ ૨૦૧૨માં ૨ મીલીયન ડોલર કરતાં વધુ આ દવા વેચાણી હતી ત્યારે તે દવા પ્રીસ્ક્રીપ્શન વગર વેંચી નહોતી શકાતી પરંતુ હવે યુનાઇટેડ કિંડ્મમાં પ્રથમવાર વર્ષ-૨૦૧૮ની વસંત ઋતુની વાયગ્રાનું પ્રીસ્ક્રીપ્શન વગર વેચાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેની બ્રાન્ડ વેલ્યુ વધારવા આ પગલુ ભરવામાં આવ્યું છે. US ના એક દવા બનાવતા વ્યક્તિના કહેવા અનુસાર આ પ્લાન પર કામ કરી રહ્યા છીએ.

યુએસની (P fizer) પીફીઝર તેની બ્રાન્ડ વેલ્યુ આ નોનપ્રીસ્ક્રીપ્શન દ્વારા તેની બ્રાન્ડવેલ્યુ વધારવા માંગે છે.

વાયેગ્રા એક એવી દવા છે જે બ્રીટનમાં પ્રીસ્ક્રીપ્શન દ્વારા જ આપવામાં આવતી હતી. આ પરિવર્તન મેડિસીન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટસ રેગ્યુલેટ એજન્સીનાં નિદર્શન અંતર્ગત લેવામાં આવશે.

p fizer કંપની પ્રીસ્ક્રીપ્શન વાળી વાયગ્રા બનાવવાનું પણ ચાલુ જ રાખશે પરંતુ તેની સાથે નોન પ્રીસ્ક્રીપ્શનનો વિકલ્પ પણ આપશે ખરો.

MHRAગૃપનાં મેનેજર મીકફોયનું આ બાબતે કહેવું છે કે પુરુષો માટે વાયગ્રાની ક્વોલીટી અને તેની કાર્યદક્ષતા વધુ મહત્વની હોવી જોઇએ અને તેના ઓનલાઇન વેચાણએ એક ગંભીર સમસ્યા ન ઉભી કરે તેનું પણ ધ્યાન રાખવું જરુરી બને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.