અમરનાથ યાત્રાની ધમકી થી BSF તેમજ આર્મી દ્વારા પૂરી તૈયારી કરવામાં આવેલ છે. આ વર્ષે અમરનાથ યાત્રા પર ખૂબ જ જોખમ રહેલું છે. જેથી કરી ને યાત્રાળુઓ માટે કોઈ પણ જાતનું જોખમ ના થાય અને શાંતિપૂર્વક યાત્રા પૂર્ણ થાય. આ વર્ષે પરિસ્થિતી ખૂબ જ નાજુક છે. આ વખતે અમરનાથ યાત્રા પર મોટા પાયે જોખમ રહેલું છે. પરંતુ આ પરિસ્થિતી ને પોહચી વળવા માટે ભારતીય આર્મી તેમજ કમાન્ડો પૂર્ણ રૂપ થી તૈયાર છે. અને ભારતીય આર્મી એ પણ કહેલું છે કે આ વર્ષ ની અમરનાથની યાત્રા પણ શાંતિપૂર્વક પૂર્ણ થશે.
Trending
- મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં રંગોળી-ચિત્ર સ્પર્ધા થકી ભગવાનની લીલાનું કરાશે વર્ણન
- TMKOC : જેઠાલાલને મળી નવી ‘દયા’..!
- Portronics Beem 520 સાથે સ્માર્ટ એલઇડી પ્રોજેક્ટર માર્કેટને હચમચાવા તૈયાર…
- સર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલા પૂર્ણ: વધારાના વર્ક માટે શોર્ટ ટર્મ ટેન્ડરનો આદેશ
- જન્મ-મરણના દાખલા મંગળવારથી મોંઘા: 10 ગણો ભાવ વધારો ઝીંકાયો
- વિશ્ર્વના સફળ થયેલા લોકોની કંઈ આદતો એક સમાન છે???
- આરએસએસના સ્થાપક ડો. હેડગેવરનો કાલે જન્મદિન
- ફોલ્ટ લાઈન 50 કિલોમીટર દૂર હોવાથી ભારત ભુકંપથી બચી ગયું !!!