હાલ ચોમાસાની સાથે સાથે ખારેક, રાસબરી, પેરૂ, કેળા રાવણા જાબું વગેરે ફળોની ભરપૂર સીઝન ચાલી રહી છે. બજારમાં પણ મબલખ આવકથઈ છે. તસ્વીરમાં દેખાતી લાલ- પીળી મીઠી મધુરી ખારેક જોતા મો માં પાણી આવી જાય એમ છે. બજારમાં રૂ.૪૦ થી લઈને રૂ. ૪૦૦ પ્રતિકિલોના ભાવે ખારેક વેચાઈ રહી છે. મોંઘા ભાવની ખારેક એકદમ મીઠી ઉપરાંત સરળતાથી ખાઈ શકાય એવી છે. શ્રાવણ- ભાદરવા મહિના સુધી આ તમામ ફળોની સીઝન ચાલુ રહેશે.
મીઠી -મધુરી ખારેકની મબલખ આવક
Previous Articleમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાલે રાજકોટમાં
Next Article ઓખામાં સાગરપુત્રો દ્વારા નવા વર્ષે દરીયાનું પૂજન