વિર્દ્યાથીઓમાં બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવાના હેતુી કરાયું આયોજન
આત્મીય કોલેજ ખાતે ધો.૧૦ અને ૧૨ના વિર્દ્યાથીઓની મૌખિક પરીક્ષા લેવામાં આવી હતી. વિર્દ્યાથીઓને બોર્ડની પરીક્ષામાં સરળતા રહે તે હેતુી મૌખિક પરીક્ષાનું આયોજન કરાયું હતું. ઘનશ્યામ દેવકીનંદન (આચાર્ય)એ નઅબતકથ સોની વાતચીતમાં જણાવ્યું કે, વિર્દ્યાીઓનું સારામાં સારું ડેવલોપમેન્ટ થાય પરીક્ષાનો ભય દુર થાય તે માટે સેક્રેટરી ત્યાગવલ્લભ સ્વામીના સુચની સંસ ખાતે ધો.૧૦ અને ૧૨ વિર્દ્યાથીઓના મૌખિક એકઝામ રાખવામાં આવી છે. તેનો મુખ્ય ધ્યેય વિર્દ્યાથીઓનો ભય દૂર ઈ શકે. સારી રીતે ઉતીર્ણ ઈ શકે તેવો હેતુ છે. બોર્ડની માફક જ તૈયારી કરવામાં આવી છે. જેી વિર્દ્યાથીઓને ખ્યાલ આવે અને બોર્ડની પરીક્ષા દરમ્યાન ભય ન રહે. પરીક્ષામાં ૬૦ થી વધુ સંસઓના ૧૦૦૦ જેટલા વિર્દ્યાથીઓએ પરીક્ષા આપી હતી.
એપ્રિલના પ્રમ વિકમાં મોક જેઈઈ ટેસ્ટનું આયોજન કરવાના છે તો વધુ વિર્દ્યાથીઓ ભાગ લે તેવી પણ અપીલ છે.
એપ્રિલ ૩જા વિકમાં ઈલેકટ્રોનિક મેકીંગ ટોયનું આયોજન કરેલું છે તેમાં વિર્દ્યાથીઓને એક વિકનું ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ દરમિયાન નાના-રમકડાઓ કઈ રીતે બનાવી શકાય. તે પણ શિખવાડવાના છે તો ઈવેન્ટ બધા ભાગ લેવા જોડાય તેવું નિમંત્રણ છે.