સુરેન્દ્રનગરમાં જાહેરનામાનો ભંગ કરતા વાહન ચાલકો નજરે પડે છે. જાહેરનામું હોવા છતાં જીવના જોખમે નાના મોટા વાહનો ટાવરની ટી.બી. હોસ્પિટલ સુધી નીકળે છે. સાથો સાથો અનેક કલાકો સુધી હોસ્પિટલ વિસ્તારમાં વાહનો પડયા રહે છે જેથી ટ્રાફીક જામની સ્થિતિ સર્જાય છે અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.