સામગ્રી
- ૨ નંગ પફ પેટીસ (હોી અધકચરો ભૂકો કરેલો)
- મસાલા સિંગ (૧/૪ કપ)
- કાંદા (ઝીણા સમારેલા) (૧ ચમચો)
- ખજૂર-આમલીની ચટણી (૧ ચમચો)
- લસણ અને લાલ મરચાંની ચટણી (૧ ચમચી)
- કોમીર અને ફુદીનાની ચટણી (૧ ચમચી)
- ચીઝ ખમણેલું (૧ ચમચો)
- સેવ (છાંટવા માટે)
- કોમીર (ઝીણી સમારેલી) ૧ ચમચો
- ચાટ મસાલો (૧/૪ ચમચી)
રીત
- પહેલાં એક પ્લેટમાં પફ પેટીસનો અધકચરો ભૂકો કરવો.
- પહેલાં એક પ્લેટમાં પફ પેટીસનો અધકચરો ભૂકો કરવો.
- પછી એમાં બધી સામગ્રી ઉપરની આપેલી એક પછી એક મિક્સ કરવી.
- ઉપરી ચીઝ અને કોમીરી શણગારવું (જોઈએ તો)
- તરત જ ચાટ સર્વ કરવી