બટાકા અને ડુંગળી સિવાયના તમામ શાકભાજીઓના છુટક ભાવ રૂ.૫૦થી વધુ
નોટબંધી બાદ નાણાની તંગીને કારણે શાકભાજીના ભાવોમાં ફરી વધારો યો છે. છેલ્લા પખવાડિયામાં બટાકા અને ડુંગળી સિવાયના અન્ય શાકભાજીની કિંમત બે ગણી ઈ ગઈ છે. છુટક બજારમાં બટાકા અને ડુંગળી સિવાયના અન્ય શાકભાજીના ભાવ ‚ા.૧૦ી નીચા ની. એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમીટી (એપીએમસી)ના જણાવ્યા અનુસાર, રીંગણા જથ્ાબંધમાં પ્રતિ કિલોગ્રામે ‚ા.૮ ી ૧૬ના ભાવે વેંચાઈ રહ્યાં છે. જયારે છુટક બજારમાં ૬૦ ‚પિયા પ્રતિ કિલોએ વેંચાઈ છે. એપીએમમાં શાકભાજીઓની કિંમતમાં ૧૫ ટકાનો વધારો નોંધાયો છે. જયારે છુટક કિંમતો લગભગ બે ગણી ઈ ચુકી છે. એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમીટીના એક અધિકારીએ જણાવ્યું કે, બટાકા અને ડુંગળી સિવાયના શાકભાજીઓમાં પુરવઠાની અછતને કારણે ભાવ વધારો યો છે. ગુજરાત એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે શાકભાજીઓ ૧.૨૪ લાખ હેકટર ાય છે જે માત્ર આ વર્ષે ૮૨,૦૦૦ હેકટર યું હતું.
આમ છતાં પણ ડીપાર્ટમેન્ટે દાવો કર્યો છે કે, ગયા વર્ષની સરખામણીમાં શાકભાજી આ વર્ષે ૯૦૦૦ હેકટર વધુ છે. નોટબંધી બાદના સમયગાળામાં છુટક બજારમાં શાકભાજીઓના ભાવ ૧૦૦ ‚પિયાી વટી ગયા હતા. કૃષિ મંત્રી ચીમન સાપરીયાએ કહ્યું કે, શાકભાજીઓના અપુરતા પુરવઠાને નોટબંધી સો કોઈ સંબંધ ની. શાકભાજીઓના ભાવમાં વધારાનું કારણ અપુરતો વરસાદ છે. તેમજ ઉનાળુ પાક શ‚ વાી આવનારા પખવાડીયામાં શાકભાજીના ભાવ ઘટશે તેમ જણાવ્યું હતું.