જેઠ સુદ પુનમ વડ સાવિત્રી પુનમ તરીકે ઓળખાય છે.હિન્દુ ધર્મમાં મહિલાઓ આ દિવસે વટસાવિત્રીનું વ્રત કરે છે. સતિ સાવિત્રીએ પોતાના પતિને યમરાજાની પકડમાંથી છોડાવ્યા એ કથા પ્રચલિત છે.હિન્દુ સમાજમાં વટસાવિત્રી વ્રતનું અનેરૂ મહત્વ છે. સૌભાગ્યવતી મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્યની કામના માટે વડલાની પ્રદક્ષિણા કરી પોતાના ભરથારના દિર્ધ આયુષ્યની પ્રાર્થના કરે છે.સવારથી સાંજ સુધી ઉપવાસ રાખે છે.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહિલાઓએ ઠેર ઠેર વડનું પુજન કર્યું હતુ.
Trending
- દેશને ‘મોહિત’ કરી જનાર “મનમોહન” ચિરવિદાય
- જામનગરમાં ખોડલ માઁ પધાર્યા: ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત માઁ ખોડલની શોભાયાત્રાનો પ્રારંભ
- Lookback 2024: 2024ના ટેક જગતના વિજેતાઓ…
- નાણાકીય વર્ષ 2024-25નાં પ્રથમ છ મહિનામાં જ બેંક ફ્રોડમાં આઠ ગણો વધારો
- International Day of Epidemic Preparedness 2024: આ દિવસને લઈને ભારતમાં કઈ પહેલ કરવામાં આવી રહી છે?
- હલકી ગુણવત્તા અને વાંધાજનક દવાઓ વેચનારાઓને જેલભેગા કરાશે
- પાટડી પાસે સ્પોર્ટ્સના સાધનોનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે!!!
- ઈરાને whatsapp અને Google Play પર થી બેન હટાવ્યો…