સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં વિવિધ પરીક્ષા પરિણામો જાહેરમાં કરવામાં આવ્યા છે. જેમાં ફસ્ટયર ફાર્મા ડી. (મેથ્સ)નું પ૦ ટકા, બી.એ.એલઇ.એલ.બી. (૨૦૧૬) સેમ-૪નું ૯૫.૬૫ ટકા, બી.બી.એ. સેમ-ર (ઓલ્ડ) ૯૪.૫૨ ટકા, બી.બી.એ. સેમ-ર (૨૦૧૬) નું ૯૬.૨૬ ટકા, બી.બી.એ. સેમ-ર (૨૦૧૯) નું ૯૪.૬૯ ટકા, સેકેંડ યર (ન્યુ-ઓલ્ડ) બેચલર ઓફ ફીઝીયોથેરાપી નું ૭૫.૬૪ ટકા પરીક્ષા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરોકત તમામ વિષય રીએસેસમેન્ટ માટે તા. ૧૭ જુલાઇ અંતિમ તારીખ રહેશે જેની વિઘાર્થીઓએ નોંધ લેવી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ પરિક્ષા પરિણામો જાહેર
Previous Articleનવી ઉદ્યોગનીતિમાં ફર્ટીલાઇઝરના કારખાના માટેની મંજુરી આપો
Next Article ખાદી એ આત્મનિર્ભર બનવાની સામૂહિક ચળવળ છે