કૉંગ્રેસના જ 15 સભ્યોએ કૉંગ્રેસનાજ ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિસ્વાસ દરખાસ્ત રજૂ કરી.હાલમા જ કૉંગ્રેસ પક્ષ તરફ થી નિકુંજ હદવાણી ની ઉપપ્રમુખ પદે વરણી કરાઈ હતી.પરંતું સુપ્રીમના છેલ્લાં આદેશ મુજબ નવા ચૂંટાયેલા હોદ્દેદાર વિરૂદ્ધ એક વર્ષ સુધી અવિશ્વાસ ન મુકી શકાય.