મોરબી જિલ્લા પોલીસ અધ્યક્ષ ની કડક સૂચનો અનુસાર ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિકને લગતા પ્રશ્નોની ધ્યાને લઇ કાયદા તોડ વાહનચાલકો સામે લાલા આંખ કરી કાયદાનું કડક પાલન કરાવ્યું હતું જેમાં કાયદા તોડ સામે વિવિધ ટ્રાફિક ભંગ ગુના નોંધી ૧૨ જેટલા જુદા જુદા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા જેમાં ૧૪૩૦૦ દંડ ફટકારી ટ્રાફિક સેન્સ કરાવ્યું હતું જેમાં શહેર પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી ઝાલા અને પી.એસ.આઇ આર પી જાડેજા ટ્રાફિક જમાદાર અને ટ્રાફિક પોલીસની ટીમ સહિત ગઢવી ભાઈ તેમજ સુરેશભાઈ સહિત નારાયણભાઈ વિગેરે આ કામગીરીમાં જોડાયા હતા અને કાયદા તોડ વાહનચાલકોને કાયદાનું કડક પાલન કરાવ્યું હતું જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે.
Trending
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે
- Honda Activa Electric સ્કૂટરનું ફરી થી જોવા મળ્યું ટીઝર, ચાર્જિંગ પોર્ટ બાબતે જોવા મળ્યા અપડેટ