વાંકાનેર સમાચાર
વાંકાનેરનાં વઘાસિયા ટોલ પ્લાઝા પાસે છેલ્લા દોઢ વર્ષથી માથા ભારે તત્વો દ્વારા માર્ગને ડાઈ વર્ટ કરી ટોલ ટેક્સ ઉઘરાવવાનો બનાવ પ્રકાશમાં આવતાં તંત્ર માં દોડ ધામ મચી જવા પામી છે.વઘાસિયા ટોલ પ્લાઝાનાં આગળ થી ખાનગી કારખાના પાસેથી વાહનોને ડાઇવર્ટ કરી છેલ્લા દોઢ વર્ષથી કરોડો રૂપિયાનો ગેર કાયદેસર ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવી રહ્યો હતો. તેમ છતાં સ્થાનિક તંત્ર અને પોલીસ કેવી રીતે અજાણ હોય તેવા સવાલો ઉઠવા પામ્યા છે.
કેતન ભટ્ટી