Vankaner:ના ચંદ્રપુર ગામ નજીક શ્રીનાજી વે બ્રીજ સામે પગપાળા રોડ ક્રોસ કરતા ઉમર 40 વર્ષ ધારાભાઇ લવજી વિકાણીને અજાણ્યા ફોર વહીલના ચાલકે હડફેટે લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેને ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ધટનામાં તે કારનો ચાલક ત્યાંથી નાશી ગયો હોવાની જાણવામાં આવ્યું હતું.

POLICE 1

આ કાર ચાલકની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે. આ મામલે સીટી પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.